ગ્રાહકની અરજી નકારતું અમદાવાદ ગ્રાહક કમિશન
admin
Author
November 01, 2025
7 days ago
1,234 views
અમદાવાદના એક રહેવાસીએ 6 ઓક્ટોબર, 2013ના રોજ સ્થાનિક દુકાનમાંથી સોની કંપનીનો મોબાઇલ ફોન ખરીદ્યો હતો. કંપનીએ પોતાના હેન્ડસેટને વોટર રેઝિસ્ટન્ટ મોબાઇલ તરીકે જાહેર કર્યો હતો. એક વર્ષ બાદ 27 ડિસેમ્બર, 2014ના રોજ ગ્રાહકે આ દાવાની ચકાસણી કરવા માટે ફોનને એક