Gujarat News

Stay updated with our handpicked selection of the most important and engaging stories from Gujarat

National

હારિસ રઉફ 2 મેચ માટે સસ્પેન્ડ, સૂર્યા પર મેચની ફીના 30 ટકા દંડ, ICCનો ચુકાદો

આજે દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયા કપમાં થયેલા વિવાદોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. જે બાદ ICCએ પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હારિસને બે મેચ માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. હારિસની સાથે સાથે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ સૂર્યકુમાર યાદવ પર મેચ ફીસના 30 ટકા દંડ ફટકાર્યો છે. 

2 days ago Read More →
National

લદાખના લેહમાં ભૂકંપના મોટા આચંકા, 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા હડકંપ

પાકિસ્તાનમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે સાંજે ભારતના લેહમાં પણ 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બંને ભૂકંપ વચ્ચેનો એકમાત્ર તફાવત એ હતો કે પાકિસ્તાનમાં 3.6 ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર 160 કિલોમીટરની ઊંડાઈએ હતું.

2 days ago Read More →

Search

Categories

Sort By

Author